તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |મૂળી તાલુકાના ખાટડી ગામે રહેતા ખેડૂત પરિવારના ઘુઘાભાઇ વશરામભાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |મૂળી તાલુકાના ખાટડી ગામે રહેતા ખેડૂત પરિવારના ઘુઘાભાઇ વશરામભાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |મૂળી તાલુકાના ખાટડી ગામે રહેતા ખેડૂત પરિવારના ઘુઘાભાઇ વશરામભાઇ રબારી તેમની વાડીમાં વજનવાળી ગાંસડી ઉપાડી જઇ રહ્યા હતા. ત્યારે પગ લથડતા ગાંસડી સાથે તેઓ નીચે પટકાયા હતા. ગાંસડી સાથે જમીન પર પટકાવાના કારણે તેમને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાયા હતા. જયાં સારવાર દરમિયાન મોત થતા મૂળી પોલીસ મથકે જાણ કરાતા વધુ તપાસ એસ.આર.ઘોરી ચલાવી રહ્યા છે.

ખાટડી ગામમાં આધેડ પર ગાંસડી પડતા સારવાર દરમિયાન મોત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો