તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • સુરેન્દ્રનગર |મૂળી તાલુકાના ખંપાળીયા ગામે રહેતા અને ખેતી કરી પોતાના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |મૂળી તાલુકાના ખંપાળીયા ગામે રહેતા અને ખેતી કરી પોતાના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર |મૂળી તાલુકાના ખંપાળીયા ગામે રહેતા અને ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા દેવશીભાઇ નાનજીભાઇ વાઘેલા સાંજના સમયે પોતાની વાડીએ આંટો મારવા ગયા હતા. ત્યારે તેમના ખેતરમાં ગામના વાઘાભાઇ લઘરાભાઇ રબાર ત્યાં ટ્રેકટર ચલાવતા હતા. આથી દેવશીભાઇએ અહીં કેમ ટ્રેકટર ચલાવો છો તેમ કહેુતા વાઘાભાઇ ઉશ્કેરાઇ ગયા હતા. અને બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં વાઘાભાઇના પુત્ર રણછોડભાઇએ આવી લાકડી બતાવી જાતિ અપમાનીત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પિતા-પુત્ર સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ આઇ.કે.ચૌહાણ ચલાવી રહ્યા છે.

મૂળી ખંપાળીયા ગામમાં ખેડૂતને જાનથી મારી નાંખવાની ધમકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો