તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ધ્રાંગધ્રામાં બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત

ધ્રાંગધ્રામાં બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાં: ધ્રાંગધ્રાશહેરના ઝાલા રોડ પર સાંજના સમયે બાઇક લઇને અજીતસિંહ પઢિયાર જતાં હતાં. ત્યારે સાથે સામેથી પૂરપાટ ઝડપે આવતી રિક્ષા બાઇક સાથે ભટકાતા અજીતસિંહને ઇજાઓ પહોંચી હતી. આથી સુરેન્દ્રનગર સારવાર માટે અજીતસિંહને લઇ જવામાં આવ્યા હતાં. બનાવમાં સિટી પોલીસમાં રિક્ષા ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડકોન્સ્ટેબલ ગજુભા ઝાલા કરી રહ્યાં છે.