તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટડીમાં વધુ એક ડેન્ગ્યૂનો કેસ પોઝિટિવ : કુલ આંક ચાર થયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘11 ટકા અનામત આપી અમને પણ STમાં સમાવો’

પાટડીમાંહાલમાં રોગચાળો બેકાબૂ બન્યો છે. ત્યારે ઘાસપુરમાં વધુ એક 20 વર્ષનાં યુવાનને સારવાર અર્થે પાટડી સરકારી દવાખાને લવાયો હતો. જેમાં તપાસમાં ડેન્ગ્યૂ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યુ હતું.

પાટડીમાં હાલમાં રોગચાળો બેકાબૂ બનતા ઘેર ઘેર માંદગીના ખાટલા છે. બીજીબાજુ આરોગ્ય વિભાગ દ્વારા દર શનિવારે પાટડીમાં ઘેર ઘેર સર્વે, દવા છંટકાવ અને પોરાનાશક કામગીરી હાથ ધરાઇ છે. ત્યારે પાટડી તાલુકાના ઘાસપુર ગામના 20 વર્ષનાં રાહુલને ઘણા દિવસથી તાવ આવતો હોવાથી એને સારવાર અર્થે પાટડી સરકારી દવાખાને લવાયો હતો.

પાટડી સરકારી હોસ્પિટલનાં ડો. મનોજ ધાંધલે જણાવ્યું કે, ઘાસપુરના 20 વર્ષનાં યુવાન અમદાવાદ એના બેનના ઘેર રહી અભ્યાસ કરતો હતો. ત્યારે એને તાવ આવતા ઘાસપુર આવ્યા બાદ સારવાર અર્થે પાટડી લવાતા તપાસમાં ડેન્ગ્યૂ પોઝિટિવ આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સ્વચ્છતા જાળવવા અને ઘર-ઘરમાં શૌચાલય બનાવવાના ટાર્ગેટને 2 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાની હાંકલ કરી છે ત્યારે સુરેન્દ્રનગર નગરપાલિકાના તમામ 14 વોર્ડમાં ભાજપ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓએ જોડાયા હતા.

સુરેન્દ્રનગર પાલિકાના 14 વોર્ડમાં ભાજપ દ્વારા સફાઇ અભિયાન..

સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ રોડ ખાતે રવિવારના રોજ દેવીપૂજક સમાજ દ્વારા સંમેલન યોજવામાં આવ્યું હતું, આવનારા સમયમાં તેમને અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરવા માગ ઉઠી છે.

વિચરતી 40 જ્ઞાતિને અનુસૂચિત જનજાતિમાં સમાવો..

પાટડી આરોગ્ય વિભાગની સર્વેની કામગીરી તેજ ગતિમાં ચાલી રહી છે

ઘાસપુરના 20 વર્ષીય યુવાનને તાવ આવતા તપાસ કરાવી

અન્ય સમાચારો પણ છે...