• Gujarati News
  • સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરતેમજ ધ્રાંગધ્રામાં એસઓજી ટીમે ચેકિંગ કરતા જાહેરનામાનો ખૂલ્લેઆમ

સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરતેમજ ધ્રાંગધ્રામાં એસઓજી ટીમે ચેકિંગ કરતા જાહેરનામાનો ખૂલ્લેઆમ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરતેમજ ધ્રાંગધ્રામાં એસઓજી ટીમે ચેકિંગ કરતા જાહેરનામાનો ખૂલ્લેઆમ ભંગ થતો હોવાનું ધ્યાને આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેરનામાના ભંગ કરતા શખ્સો સામે એસઓજી પી.આઈ. આર.એલ.પંડયાની સૂચનાથી પોલીસ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ધ્રાંગધ્રાનાં ખાટકીવાડમાં છાપો માર્યો હતો. ત્યારે ત્રણ ભંગારના ડેલામાં ગેરકાયદેસર રીતે ભંગારની લે-વેચ તેમજ તેનું રજીસ્ટ્રર હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી હાજીભાઈ જમાલભાઈ ખાટકી, રહીમભાઈ ગફારભાઈ ભટ્ટી તેમજ અસમલભાઈ રફીકભાઈ ભટ્ટી સામે ગુનો દાખલ કર્યો હતો.

જાહેરનામાનાં ભંગ બદલ ચાર માલિકો સામે ફરિયાદ