• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | લખતરતાલુકાના મોઢવાણા ગામે વરસાદ દરમિયાન વીજળી પડતા 20

સુરેન્દ્રનગર | લખતરતાલુકાના મોઢવાણા ગામે વરસાદ દરમિયાન વીજળી પડતા 20

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | લખતરતાલુકાના મોઢવાણા ગામે વરસાદ દરમિયાન વીજળી પડતા 20 બકરાના મોત થયા હતા. આથી લખતર તાલુકા પ્રમુખ નયુભા, મામલતદાર ઝાલા, તાલુકા વિકાસ અધિકારી પટેલ દ્વારા સહાયની રકમ રૂપિયા 60 હજારનો ચેક તાલુકાના મોઢવાણા ગામે રબારી ગણપતભાઇ હીરાભાઇના ઘરે જઇ પહોંચાડ્યો હતો. સમયે બકરાથી પોતાના કુટુંબનું ભરણપોષણ ચલાવતા ગણપતભાઇ રબારીની આંખો ભીંજાયેલી જોવા મળી હતી.

વીજળીથી મરણ પામેલા બકરાની સહાય ચૂકવાઇ

અન્ય સમાચારો પણ છે...