• Home
  • Saurashtra
  • Latest News
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |ધ્રાંગધ્રાખાતે ગણેશચોથના દિવસે જોગાસર તળાવ ખાતે આવેલ એકદંતા ગણપતીના

સુરેન્દ્રનગર |ધ્રાંગધ્રાખાતે ગણેશચોથના દિવસે જોગાસર તળાવ ખાતે આવેલ એકદંતા ગણપતીના

સુરેન્દ્રનગર |ધ્રાંગધ્રાખાતે ગણેશચોથના દિવસે જોગાસર તળાવ ખાતે આવેલ એકદંતા ગણપતીના

DivyaBhaskar News Network

May 15, 2016, 07:55 AM IST
સુરેન્દ્રનગર |ધ્રાંગધ્રાખાતે ગણેશચોથના દિવસે જોગાસર તળાવ ખાતે આવેલ એકદંતા ગણપતીના મંદિરે મેળો યોજવામાં આવ્યો હતો. લોકમેળામાં જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થીત રહ્યા હતા. ધ્રાંગધ્રાના જોગાસર તળાવ ખાતે આવેલ એકદંતા ગણપતિના મંદિરે ગણેશચોથને દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. ત્યારે સાંજના મંદીર બહાર મેળો યોજવામાં આવ્યો હતો.

ધ્રાંગધ્રામાં ગણેશ ચતુર્થીના મેળામાં લોકો ઉમટ્યા

X
સુરેન્દ્રનગર |ધ્રાંગધ્રાખાતે ગણેશચોથના દિવસે જોગાસર તળાવ ખાતે આવેલ એકદંતા ગણપતીના
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી