તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રતનપરના મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરનારતનપર વિસ્તારમાં આવેલા રહેણાક મકાનમાં વિદેશી દારૂ હોવાની બાતમીને આધારે આર આર સેલની ટીમે દરોડો કર્યો હતો. જેમાં ખાણ વિસ્તારમાં રહેતા રાજેશભાઇ અણદાભાઇ ઝીંઝુવાડીયા પાસેથી રૂપિયા 4400ની કિંમતની 11 બોટલ વિદેશી દારૂ કબજે કરાયો હતો. અંગે આર આર સેલના દિલીપસિંહ સીંધવે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ જે.કે.સોરઠીયા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...