તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • ચેકિંગ | વિડીયો કેમેરા તથા જીપીઆરએસ સિસ્ટમથી સજ્જ વાહનો સાથે 100થી વધુ કર્મીઓને કામે લગાડાયા

ચેકિંગ | વિડીયો કેમેરા તથા જીપીઆરએસ સિસ્ટમથી સજ્જ વાહનો સાથે 100થી વધુ કર્મીઓને કામે લગાડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચૂંટણીનાસમયે નાણાની અવરજવર વધતી હોવાની શંકાના કારણે કાર્યવાહી કરી હતી. જેમાં જિલ્લામાં અદ્યતન વિડીયો કેમેરા તથા જીપીઆરએસ સિસ્ટમથી ચૂંટણી સંર્દભે નાણાની હેરાફેરી રોકવા 15 ફલાઇંગ સ્કવોર્ડથી ચેકિંગનો ધમધમાટ શરૂ કરાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં વિધાનસભાની પાંચ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. ત્યારે તમામ બેઠકોની ચૂંટણીમાં આચારસંહિતાનું પાલન થાય

અનુસંધાનપાના નં.3

નાણાની અવરજવર રોકવા કઇ બેઠક પર કેટલી ટીમ

બેઠક ટીમ

60-દસાડા 3

61-લીંબડી 3

62-વઢવાણ 3

63-ચોટીલા 3

64-ધ્રાંગધ્રા 3

ચૂંટણીને અનુલક્ષીને ગેરકાયદેસર નાણાની હેરાફેરી પર રોક લગાવવા જિલ્લામાં પ્રવેશતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.

જિલ્લાની 5 બેઠકો પર ગેરકાયદે નાણાની હેરફેર રોકવા 15 ફલાઇંગ ટીમો તૈનાત

અન્ય સમાચારો પણ છે...