તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબી સિટી પીઆઇ સોનારાની આઇબીમાં બદલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામગઢ ખાતે જીઆરડી કેમ્ય યોજાયો

શિક્ષકોએ જન્મદિન નિમિતે બાળકોને જમાડ્યા

ધ્રાંગધ્રામાં સત્યનારાયણ ભગવાનની કથા યોજાઇ

ક્રિકેટ U-16માં વિનીશા રોજાસરાની સૌરાષ્ટ્ર ટીમમાં પસંદગી

સુરેન્દ્રનગર મોઢવણિક જ્ઞાતિનું વાર્ષિક સ્નેહમિલન

ઉદાસી આશ્રમ ખાતે ભાવેશબાપુનો અવતરણ દિન ઉજવાશે

ધ્રાંગધ્રામાં ધાબળા વિતરણ કરાયું

ઔદીચ્ય બ્રહ્મ સમાજ દ્વારા સત્યનારાયણની કથા

સ્કૂલ ગેઇમ નેશનલ ડાઇવિંગમાં ભાર્ગવ વાઢેરને બ્રોન્ઝ

લોન ટેનિસમાં પ્રિયાંશી ચૌહાણની સિધ્ધિ

મોરબી | મોરબી શહેર ડિવિઝન પોલીસના પીઆઇની અચાનક બદલી કરી દેવાઈ છે.અને તેમને સ્ટેટ આઇબીમાં મુકવામાં આવ્યા છે અને તેના સ્થાને અગાઉ ડિવિઝનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવી ચુકેલા આર.જે ચૌધરીને મુકવામાં આવ્યા છે. મોરબી ડીવિઝન પોલીસ સ્ટેશનમાં 3 માસ પૂર્વે મુકાયેલા બી.પી.સોનારાની ગાંધીનગરથી બદલીનો ઓર્ડર થતા પોલીસ બેડામાં ભારે ચર્ચા ચાલી છે. પીઆઇ સોનારા કડક પોલીસ અધિકારીની છાપ ધરાવે છે. સોનારાને સ્ટેટ ઇન્ટલિજન્સ બ્યુરોમાં મુકાયા છે અને તેમના સ્થાને મોરબી સીટી પીએસઆઇ તરીકે ફરજ બજાવી ચૂકેલા આર.જે.ચૌધરીને મુકવામાં આવ્યા છે.જો કે પીઆઇ રાજકીય પક્ષ સાથે ભેદભાવ ભર્યું વર્તન કરતા હોવાની ફરિયાદો પણ ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...