તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | ગુજરાતરાજ્યભરમાં આગામી સમયમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ બે તબક્કામાં

સુરેન્દ્રનગર | ગુજરાતરાજ્યભરમાં આગામી સમયમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ બે તબક્કામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | ગુજરાતરાજ્યભરમાં આગામી સમયમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ બે તબક્કામાં યોજાનાર છે. ચૂંટણીમાં તા. 9મી અને 14 ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે. મતદાનના દિવસે સંબંધિત જિલ્લાઓમાં વટાઉખત અધિનિયમ કલમ 25 અન્વયે રજા જાહેર કરવામાં આવી હોવાનું સામાન્ય વહીવટ વિભાગે યાદીમાં જણાવ્યું છે.

મતદાનના દિવસે સંબંધિત જિલ્લાઓમાં રજા જાહેર

અન્ય સમાચારો પણ છે...