તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરજિલ્લાની 62 વઢવાણ વિધાનસભા તથા 64 ધ્રાંગધ્રા વિધાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરજિલ્લાની 62 વઢવાણ વિધાનસભા તથા 64 ધ્રાંગધ્રા વિધાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરજિલ્લાની 62 વઢવાણ વિધાનસભા તથા 64 ધ્રાંગધ્રા વિધાન સભા મતદાન વિભાગ અને પ્રાંત અધિકારી દ્વારા વઢવાણ ખાતે મહિલા આઇ.ટી.આઇ લો કોલેજ પાસે તથા ધ્રાંગધ્રાની એમ.એમ.શાહ સંસ્કાર વિદ્યાલય(શિશુકુંજ) નગરપાલિકા ટાઉન હોલ સામે રીસીવીંગ અને ડિસ્પેચીંગ સેન્ટર પર કંન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેનો વઢવાણનો ફોનનંબર-02752-220060 અને ધ્રાંગધ્રાનો 02752 -282070 છે. તથા ટોલ ફ્રી નંબર 18002334828 છે. જ્યારે જિલ્લાકક્ષાનો કંન્ટ્રોલ રૂમનો નંબર 02752-283400 છે. જેને સંબંધ કર્તાઓએ નોંધ લેવા પ્રાંત અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

વઢવાણ-ધ્રાંગધ્રા ખાતે રીસીવીંગ સેન્ટરે કંન્ટ્રોલ રૂમ શરૂ કરાયો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો