સુરેન્દ્રનગર | વઢવાણતાલુકાના કોઠારીયા ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં
સુરેન્દ્રનગર | વઢવાણતાલુકાના કોઠારીયા ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં સૂડવેલ સોસાયટીમાંરહેતા સમીરભાઇ રઝાકભાઇ ઠાસરીયા હાથ-પગ ધોવા ગયા હતા. સમયે અચાનક પગ લપસી જતા તેઓ કેનાલના ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતા મોત થયુ હતુ. અંગે હસનભાઇ અબ્દુલભાઇ ઠાસરીયાએ પોલીસ મથકે જાણ કરી હતી. આથી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ એસ.પી.વાઘેલા ચલાવી રહ્યા છે.
કોઠારીયા નર્મદા કેનાલમાં ડૂબી જતા યુવાનનું મોત