બે મુખ્યમંત્રીએ છેલ્લો ઘા માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામ મંદિરના નિર્ણયમાં રાહુલ સહમત : યોગી

કોંગ્રેસ નબળી પડી છે, તીન તગડીના શરણે : રૂપાણી

કાલે ચૂંટણી પહેલાં ગુરુવારે મતદારોને વિકાસ તરફ રિઝવવા એડીચોટીનું જોર લગાવાયું

ચૂડા : કપીલસીબ્બલે રામ મંદિરના નિર્માણ અંગે જે સુપ્રીમ કોર્ટમાં દલીલો કરી અને મંદિરનું કામ જે રોકવા જણાવ્યુ તેના વિશે યોગી આદિત્યનાથે રાહુલ પર તીર તાકયુ હતુ. ચૂડા ખાતેની સભામાં તેમણે જણાવ્યુ કે, રામ મંદિર રોકવાના નિર્ણયમાં રાહુલ ગાંધી સહમત છે કે નહી તે પહેલા સ્પષ્ટ કરો. સાથે કોંગ્રેસને વિકાસનું નહી પરંતુ વિનાશનું પ્રતિક પણ ગણાવી દીધુ હતુ. લીંબડી વિધાનસભામાં અનુસંધાનપાના નં.3

સુરેન્દ્રનગર : ગુજરાતવિધાનસભાની ચૂંટણીથી બે ફાયદા થયા છે. એક કાયમ મૌન રહેતા મૌની બાબા બોલતા થઇ ગયા છે. અને રાહુલ બાબા મંદીરે જતા થયા હોવાનું કહી બન્ને પર કટાક્ષ કર્યો હતો. ઉપરાંત રામ મંદિરના મુદ્દે કોંગ્રેસ હિન્દુ અને રામ વિરોધી હોવાની બાબત છતી થઇ હોવાનું કહી ફરીથી હિન્દુત્વનો રાગ આલાપ્યો હતો. વઢવાણ વિધાનસભાની બેઠકમાં જૈનોની નારાજગી અનુસંધાનપાના નં.3

અન્ય સમાચારો પણ છે...