• Gujarati News
  • રાહદારીને અડફેટે લેતા ઇજા

રાહદારીને અડફેટે લેતા ઇજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાહદારીને અડફેટે લેતા ઇજા

સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરશહેરમાં આવેલ કૃષ્ણનગરમાં રહેતા 44 વર્ષનાં નરેન્દ્રસિંહ મનુભા પરમાર ચાલીને જતાં હતાં. ત્યારે કૃષ્ણનગર રોડ પર પૂરપાટ અને ગફલતભરી રીતે આવી રહેલા કારના ચાલકે નરેન્દ્રસિંહને અડફેટે લઇ ઇજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે નરેન્દ્રસિંહે સિટી પોલીસ મથકે કારચાલક કૃષ્ણપાલસિંહ લગધીરસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એ.એસ.આઈ. એસ.જે.ઝાલા ચલાવી રહ્યાં છે.