સુરેન્દ્રનગર | સરકારનાસઘન મીશન ઇન્દ્ર ધનૂષ હેઠળ 0 થી 12

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સરકારનાસઘન મીશન ઇન્દ્ર ધનૂષ હેઠળ 0 થી 12 માસના બાળકોને રસીકરણ કરાય છે. જે અંતર્ગત બાકી રહી ગયેલા 650 બાળકોની યાદી તૈયાર કરી તા. 7 થી 14 ડિસેમ્બર દરમિયાન 116 બૂથ ઉભા કરી રસીકરણ કરવામાં આવનાર છે. અમુક સમાજના લોકો રસીકરણ કરાવતા હોવાથી તેમના ધર્મગુરૂ અને આગેવાનો સાથે બેઠક કરી આવા સમાજના બાળકોને પણ આવરી લેવાશે.

જિલ્લાના 650 બાળકોને સઘન રસીકરણ હેઠળ સમાવાયા

અન્ય સમાચારો પણ છે...