તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂઝ ફટાફટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝ ફટાફટ

સુરેન્દ્રનગર | પાટડીપોલીસ મથકમાં 10 માસ અગાઉ નોંધાયેલ દારૂના ગુનાનો આરોપી નાસતો ફરતો હતો. ત્યારે શખ્સ પાટડીમાં હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ આર.ડી.ગોહિલ સહિતનાઓએ વોચ ગોઠવી હતી. જેમાં પાટડીના શ્રધ્ધા પેટ્રોલપંપ પાસેથી ઝીંઝુવાડાના ઉપેન્દ્રસિોહ ઉર્ફે મુનાભાઇ ગોવુભા ઝાલાની ધરપકડ કરીને પાટડી પોલીસના હવાલે કરાયો છે.

દારૂના ગુનામાં ફરાર આરોપી પાટડી પોલીસે ઝડપ્યો

અન્ય સમાચારો પણ છે...