સનશાઇન શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરની સનશાઇન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા અને ધો.12ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના વિદાય સમારંભનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત તા.22 ફેબ્રુઆરીના રોજ શાળાના હોલમાં ધો.10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ અને ધો.12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે શાળા પરીવાર દ્વારા તેઓ પરીક્ષામાં સારામાર્કે પાસ થઇ જીવનમાં ઉત્તરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છા અપાઇ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરીવારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...