સરલા ઉચ્ચ માધ્યમિક શાળમાં માતૃભાષા ગૌરવ દિવસ ઉજવયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | મૂળી તાલુાના સરલા ગામની સરકારી ઉચ્ચ માધ્યમિક શાળામાં 21 ફેબ્રુઆરીના રોજ માતૃભાષા દિન નિમિતે માતૃભાષા ગૌરવ દિનની ઉજવણી કારાઇ હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ માતૃભાષાની કવિતાઓ, લોકગીતો, સહિત કૃતિઓ રજૂ કરી હતી. જ્યારે શાળાના આચાર્ય અને શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં માતૃભાષાના મહત્વ વિષે સમજ અપાઇ હતી. આ કાર્યક્રમે સફળ બનાવવા શાળા પરીવારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...