• Gujarati News
  • સુરેન્દ્રનગરમાંથી પાંચ રિ ાા ડિટેઇન

સુરેન્દ્રનગરમાંથી પાંચ રિ ાા ડિટેઇન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર શહેરના અનેક માર્ગોપર ગેરકાયદેસર મુસાફરો ભરીને તેમજ ટ્રાફિકને અડચણરૂપ રિ ાાચાલકોનો ત્રાસ વધતા પોલીસે ચેકિંગ હાથ ધર્યુ હતું. આ દરમિયાન જુદા જુદા માર્ગોપરથી પાંચ રિ ાાઓ ડિટેઇન કરીને આરટીઓનાં હવાલે કરી દીધી હતી.

સુરેન્દ્રનગર શહેરમાં દિવસે દિવસે રિ ાાઓની સંખ્યામાં વધી રહી છે. ત્યારે રિ ાાચાલકો દ્વારા શહેરમાં ગેરકાયદેસર મુસાફરો ભરીને ફરી રાાં છે. બીજી તરફ શહેરના માર્ગોપર અડચણરૂપ રિ ાાઓ રાખીને રાહદારીઓ તેમજ ટ્રાફિકજામ કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. આ દરમિયાન ટ્રાફિક પીએસઆઈ. એમ.એમ.લગધર, ગુલાબભાઈ, નટુભા, વિજયસિંહ, હિતુભા સહિતની ટીમે જુદા જુદા માર્ગોપર ચેકિંગ હાથ ધર્યુ હતું. ત્યારે ટ્રાફિક નિયમોનો ભંગ કરીને ગેરકાયદેસર મુસાફરો ભરીને દોડતી પાંચ રિ ાાઓને ડિટેઇન કરતા રિ ાાચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. આ તમામ રિ ાાઓને આર.ટી.ઓ.ના હવાલે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.