• Gujarati News
  • લખતરનાં તળાવમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી

લખતરનાં તળાવમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |સુેન્દ્રનગરજિલ્લામાં જળાશયોમાં ડૂબી જવાથી મોત થવાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે લખતર શહેરના મોતીસર તળાવમાં ગરમીના કારણે ત્રસ્ત થયેલો અજાણ્યો પુરૂષ ન્હાવા પડયો હતો. પુરૂષને તરતા આવડતા તળાવનાં પાણીમાં ડૂબી જવાથી મોત થયુ હતું. ત્યારે તળાવનાં સોરમઘાટ પરથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવતા લખતર પોલીસ મથકના કુલદીપસિંહ, પ્રહલાદભાઇ સહિતની ટીમ ધસી આવીને લાશનો કબજો લીધો હતો.