• Gujarati News
  • સુરેન્દ્રનગર |રિલાયન્સ ફાઉંડેશન દ્વારા પાટડી તાલુકાની કુલ 118 શાળા માટે

સુરેન્દ્રનગર |રિલાયન્સ ફાઉંડેશન દ્વારા પાટડી તાલુકાની કુલ 118 શાળા માટે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |રિલાયન્સ ફાઉંડેશન દ્વારા પાટડી તાલુકાની કુલ 118 શાળા માટે 118 ફુટબોલનું વિતરણ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઇ હતી. પ્રસંગે પાટડી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એ.એમ.સોલંકી, રિલાયન્સ ફાઉંડેશનનાં જિલ્લા પ્રતિનિધિ મુકેશભાઈ દેસાઇ, બી.આર.સી. વિરમભાઈ, અજમલભાઈ રાઠોડ, ડો. રણછોડભાઈ નાંગરનાં હસ્તે તમામ શાળાનાં આચાર્યોને ફૂટબોલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા 118 ફૂટબોલનું વિતરણ