• Gujarati News
  • સુરેન્દ્રનગર| સી.એચ.શાહમૈત્રીવિદ્યાપીઠ મહિલા કોલેજ ઓફ એજ્યુકેશન સુરેન્દ્રનગર ખાતે તા. 8

સુરેન્દ્રનગર| સી.એચ.શાહમૈત્રીવિદ્યાપીઠ મહિલા કોલેજ ઓફ એજ્યુકેશન સુરેન્દ્રનગર ખાતે તા. 8

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર| સી.એચ.શાહમૈત્રીવિદ્યાપીઠ મહિલા કોલેજ ઓફ એજ્યુકેશન સુરેન્દ્રનગર ખાતે તા. 8 એપ્રિલના રોજ બી.એડ.ની તાલીમાર્થી બહેનોને શૈક્ષણિક વર્ષ પૂર્ણ થતાં શુભેચ્છા અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે વિનોદીનીબહેન શાહ, નાગજીભાઈ દેસાઇ, ડો. જયશ્રીબેન, ડો. મહેશ રાવલ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. ત્યારબાદ કોલેજનાં વાર્ષિક કાર્યોની વિગતો રજૂ કરવામાં આવી હતી.

મૈત્રીવિદ્યાપીઠમાં શુભેચ્છા સમારોહ યોજાયો