સુ.નગર: સંતાન થતા પરિણીતાનો આપઘાત
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરશહેરનાં ઘાંચીવાડમાં રહેતા મોહસીનભાઈ ખલીફા સાથે રાબીયાબેનનાં લગ્ન એક વર્ષ પહેલા થયા હતાં. ત્યારે રાબીયાબેનને લગ્નગાળા દરમિયાન સંતાન થતા લાગી આવ્યુ હતું. ત્યારે પોતાના ઘરે પંખા સાથે દૂપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. બનાવમાં રાબીયાબેનનું મોત થયું હતુંં. એ-ડિવીઝન પોલીસ મથકે ગુનો નોંધાતા વધુ તપાસ બી.એમ.મોરી ચલાવી રહ્યાં છે.