તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • સુરેન્દ્રનગર |લાયન્સ કલબની વિવિધ ત્રણ પાંખના વર્ષ 2016 17ના હોદ્દેદારોની શપથવિધીના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |લાયન્સ કલબની વિવિધ ત્રણ પાંખના વર્ષ 2016-17ના હોદ્દેદારોની શપથવિધીના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર |લાયન્સ કલબની વિવિધ ત્રણ પાંખના વર્ષ 2016-17ના હોદ્દેદારોની શપથવિધીના કાર્યક્રમનું આયોજન તા. 17 જૂલાઇના રોજ લાયન્સ હોલ, સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યુ હતુ. જેમાં લાયન્સ કલબ ઓફ સુરેન્દ્રનગરના પ્રમુખ તરીકે શંકરભાઇ બાવળીયા, લાયન્સ કલબ ઓફ સુરેન્દ્રનગર (ક્રાઉન)ના પ્રમુખ તરીકે દિનેશ ગજ્જર અને લાયોનેશ કલબના પ્રમુખ તરીકે કાશ્મીરાબેન ગોવાણીને કમલેશ શાહ અને હિતેશ ગણાત્રા સહિતનાઓએ શપથ લેવડાવ્યા હતા. પ્રસંગે ત્રણેય પાંખના પ્રમુખે આવનારા વર્ષમાં વિવિધ સેવાકીય પ્રોજેકટ હાથ ધરવાની નેમ લીધી હતી.

સુ.નગર લાયન્સ કલબના નવા હોદ્દેદારોની શપથવિધી યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો