તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • સુરેન્દ્રનગર |ગીરસોમનાથ જિલ્લાના આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકર સંગીતાબેન ચાંડપાએ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |ગીરસોમનાથ જિલ્લાના આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકર સંગીતાબેન ચાંડપાએ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર |ગીરસોમનાથ જિલ્લાના આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકર સંગીતાબેન ચાંડપાએ બ્રહ્મ સમાજ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને બ્રહ્મ સમાજની લાગણી દુભાવી છે. ત્યારે સાયલા સમસ્ત બ્રહ્મ સમાજના કાર્યકરો દિલીપભાઇ દવે, નંદકિશોરભાઇ વ્યાસ, બુધાભાઇ રાવલ, ચંદ્રેશભાઇ શુકલ, રમેશભાઇ રાજગોર, મહેશભાઇ દવે, જાની અતુલભાઇ દ્વારા સાયલા મામલતદારને આવેદનપત્ર પાઠવી આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકરની ધરપકડ કરવા કાર્યવાહીની માંગ કરાઇ છે. ઉપરાંત મીડીયા સામે મહિલા કાર્યકર જાહેરમાં બે હાથ જોડીને માફી માંગે ત્યાં સુધી બ્રહ્મ સમાજ શાંતીથી બેસી નહી રહે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

બ્રહ્મ સમાજ વિરૂધ્ધ ઉચ્ચારણ કરનાર વિરૂધ્ધ આવેદનપત્ર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો