તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • સુરેન્દ્રનગર |જોરાવરનગરમાં ગણપતિ ઉત્સવના કારણે આશાપુરા મિત્ર મંડળ દ્વારા લીંબડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |જોરાવરનગરમાં ગણપતિ ઉત્સવના કારણે આશાપુરા મિત્ર મંડળ દ્વારા લીંબડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર |જોરાવરનગરમાં ગણપતિ ઉત્સવના કારણે આશાપુરા મિત્ર મંડળ દ્વારા લીંબડી રોડ શાન્તાસોપ ફેકટરી પાસે, રામાપીર મંદિર પાસે તેમજ વિનાયક એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડમાં આનંદના ગરબાઓની 8મી સપ્ટેમ્બરની રાત્રે 9.30 કલાકે રમઝટ બોલાશે. જેમાં નયનભાઈ ઠાકર, હિતેષભાઈ શાસ્ત્રી તેમ અંબિકા પરિવારના સભ્યો ગરબાઓ રજૂ કરશે. કાર્યક્રમોને સફળ બનાવવા માટે ગણેશભક્તો જહેમત ઉઠાવી રહ્યાં છે.

જોરાવરનગરનાં ગણેશોત્સવમાં ત્રણ સ્થળે આજે આનંદના ગરબા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો