તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ખેડૂતોને ઘેર બેઠા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ખેડૂતોને ઘેર બેઠા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ખેડૂતોને ઘેર બેઠા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં નિષ્ણાંતો દ્વારા માહિતી મળી રહે તે માટે વિડિયો કોન્ફરન્સની મદદથી માહિતી આપવાનો કાર્યક્રમ વઢવાણ તાલુકાના માળોદ ગામે યોજાયો હતો. જેમાં ગુલાબી ઇયળ, ફેરોમેન ટ્રેપ, બેવેરીયાના સામૂહિક ધોરણે થયેલ કામગીરી અને સારા પરિણામની વિગતો ડો. જી.કે.કાતરીયા અને વી.એલ.કીકાણીએ જણાવવામાં આવી હતી. જ્યારે કાર્યક્રમનું આયોજન વિરેન્દ્ર ભટ્ટે અને સફળ બનાવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમે પ્રયાસ કર્યો હતો.

કૃષિ યુનિ. તજજ્ઞોનો ખેડૂતો સાથે વિડિયો કોન્ફરન્સથી વાર્તાલાપ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો