તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • જૈનોમાં પવિત્ર એવા પર્યૂષણ પર્વ પર જૈનભાઇ બહેનોએ માસ ખમણ,16

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૈનોમાં પવિત્ર એવા પર્યૂષણ પર્વ પર જૈનભાઇ બહેનોએ માસ ખમણ,16

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૈનોમાં પવિત્ર એવા પર્યૂષણ પર્વ પર જૈનભાઇ બહેનોએ માસ ખમણ,16 ભથ્થુ અને અઠાઇ જેવી તપસ્યાઓ કરી હતી. સંવતસરી પૂર્ણ થઇ ગયા બાદ સુરેન્દ્રનગર શહેરની સાથે સમગ્ર જિલ્લામાં જૈન પરિવારો દ્વારા અનેક જગ્યાએ તપસ્વીઓનાં પારણાં કરાવવામાં આવ્યા હતા.જેમાં ટોલીયા પરિવારની ચી.હિલોની વીપીનભાઇ, સંઘવી પરિવારનાં ધૃવ પંકજભાઇ, ઈન્દુબેન મહેન્દ્રભાઇ,કૃણાલ કિરીટભાઈ, શાહ પરિવારના જુલીબેન કલ્પેશભાઇ ધારાબેન, કેયૂરભાઇ કેયૂર મોન્ટુભાઇ તથા ભાવેશભાઇ નવીનભાઇ ચોટલીયા, ખુશાલી અતુલભાઇ મહેતા, જોરાવરાનગરમાં પૂર્વાબેન પરેશભાઇ ચાપાનેરી સહિતના તપશ્વીઓને પારણા કરાવવામાં આવ્યા હતા. જૈન સંઘ તથા જુદા જુદા પરિવારજનો દ્વારા તપસ્વીઓનાં વધામણાં કરવા માટે સવારથી જૈનો દોડધામ કરતા હતાં. બપોર સુધી અનેક જગ્યાએ ચાલેલા પારણા બાદ સાંજના સમયે સાંગીમાં ધાર્મિક ગીતોની પણ રમઝટ બોલી હતી. તસવીર-ભાસ્કર

સુરેન્દ્રનગર સહિત જિલ્લાભરમાં તપસ્વીઓનાં પારણાં સાથે વધામણાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો