તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર | તાવઆવે છે કોઇપણ તાવ ગંભીર હોઇ શકે છે,

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | તાવઆવે છે કોઇપણ તાવ ગંભીર હોઇ શકે છે, તો ટોલ ફ્રી નંબર 104 મોબાઇલ કે લેન્ડ લાઈનમાંથી ડાયલ કરો અને જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગરમાં 24 કલાક ચાલતા કંટ્રોલ રૂમમાં દર્દીનું નામ અને સરનામુ લખાવો કંટ્રોલ રૂમના જવાબદાર કર્મચારી જે તે વિસ્તારમાં મેડિકલ ઓફિસરને દર્દી વિશે જાણ કરશે. ઉપરાંત મેડિકલ ઓફિસર મારફત દર્દીને 12 કલાકમાં પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. તાવ આવે ત્યારે તુરત 104નો સંપર્ક કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

તાવ છે પ્રાથમિક સારવાર માટે ટોલ ફ્રી નંબર 104ની સેવા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો