તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | વિધવામહિલાઓના સ્વાવલંબન, રોજગારી, પુન:વર્સન માટે કાર્યરત વિધવા મહિલા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર | વિધવામહિલાઓના સ્વાવલંબન, રોજગારી, પુન:વર્સન માટે કાર્યરત વિધવા મહિલા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | વિધવામહિલાઓના સ્વાવલંબન, રોજગારી, પુન:વર્સન માટે કાર્યરત વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા તા. 31 જુલાઇને રવિવારે સોનબાઇની વાડી, સુરેન્દ્રનગર ખાતે પ્રેરણા કાર્યક્રમનું આયોજન કરાયુ છે. જેમાં 120 વિધવા મહીલાઓના તેજસ્વી બાળકોને સ્કૂલબેગ સહિતની શૈક્ષણીક કીટ અપાશે. ઉપરાંત 551 વિધવા મહિલાઓને સાડી પણ વિતરણ કરાશે. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના રાજેશભાઇ રાવલ, પારૂલબેન રાવલ સહિતનાઓ તૈયારીઓ કરી રહ્યા છે.

વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા પ્રેરણા કાર્યક્રમ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો