તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | જોરાવરનગરનીપે. સેન્ટર શાળા નં. 7 ખાતે ઇકો કલબના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર | જોરાવરનગરનીપે. સેન્ટર શાળા નં. 7 ખાતે ઇકો કલબના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | જોરાવરનગરનીપે. સેન્ટર શાળા નં. 7 ખાતે ઇકો કલબના જમનાબેન પારધીના જન્મ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકોને વૃક્ષની જાળવણી, પ્રકૃતી પ્રેમનો સંદેશો આપી વૃક્ષોનું મહત્વ સમજાવી વૃક્ષોને રાખડી બાંધી પૂજન કરાયુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા હસુભાઇ ચાવડા સહિતનાઓએ તૈયારીઓ કરી હતી.

જોરાવરનગરની શાળામાં વૃક્ષારોપણ કરાયુ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો