તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દક્ષિણગુજરાતમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દક્ષિણગુજરાતમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છ પ્રદેશમાં થોડાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી...

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શેખપરનો શખ્સ નશો કરી બાઇક સાથે પકડાયો

સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર,વઢવાણ, જોરાવરનગર સહિતના વિસ્તારોમાં પોલીસતંત્રે કોમ્બીંગ નાઇટની કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન જોરાવરનગર પી.એસ.આઈ. એમ.એમ.લગધર, ધનરાજસિંહ વાઘેલા સહિતની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે રાજકોટ બાયપાસ રોડ મેક્સન સર્કલ પાસે રાત્રિના સમયે મોટરસાઇકલ લઈને નીકળેલા શખ્સને કેફીપીણુ પીધેલી હાલતમાં દબોચી લીધો હતો. શખ્સ મૂળી તાલુકાના શેખપર ગામના ધર્મેન્દ્રસિંહ ઉર્ફે કિશનસિંહ જુવાનસિંહ પરમાર હોવાનું ખૂલતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એન.ડી.કલોત્રા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો