રાણીપાટ પ્રા.શાળામા ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | મૂળીના રાણીપાટ પ્રા. શાળામાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેપર, વડધ્રા, નાળીયેરી, રાણીપાટ અને રાણીપાટ વાડી વિસ્તારની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ વચ્ચે તા.22 ફેબ્રુ.એ મેચ રમાઇ હતી. ફાઇનલમાં દાધોળીયા અને રાણીપાટ પ્રા. શાળા વચ્ચેના રસાકસી ભર્યા જંગમા દાધોળીયાની ટીમ વિજેતા બની હતી. આ મેચમા ઉત્કૃષ્ઠ દેખાવ બદલ મેન ઓફ ધ મેચ નવધણભાઇ ધીરુભાઇ અને મેન ઓફ ધ સીરીઝ સંજય ઝેઝરીયાપ્રોત્સાહીત ઇનામ સરા -3 ના સી.આર સી સુરેશભાઇ પટેલ અને વેલાળા (ધ્રા) સીઆરસી ધર્મેશ મિસ્ત્રી દ્વારા અપાયા હતા. આ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત લોકોને શિક્ષક સ્ટાફ તરફથી સ્વરૂચી ભોજન કરાવેલ હતું.

અન્ય સમાચારો પણ છે...