• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરજિલ્લામાં હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થા

સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરજિલ્લામાં હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરજિલ્લામાં હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય તે માટે અધિક કલેકટર એન.એ.રાજપૂતે સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 17 થી 30 સપ્ટેમ્બર સુધી સભા અને સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકયો છે. હૂકમનો ભંગ કરનાર વ્યકિત દંડ અને શિક્ષાને પાત્ર થશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સભા સરઘસબંધીનો હૂકમ

અન્ય સમાચારો પણ છે...