ભૂગર્ભની પાઇપ નીચે દબાઇ જતા કિશાેરનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાંભૂગર્ભ ગટરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. જેમાં હવે ઘરઘરને જોડાણ આપવાની સાથે પાણીના નિકાલની કામગીરી બાકી છે. માટે શહેરના અનેક વિસ્તારમાં પાઇપલાઇનો ખડકવામાં આવી છે. જિલ્લા પંચાયત પાસે રસ્તાની બાજુમાં મૂકેલી પાઇપલાઇનમાંથી પાઇપ લપસીને રસ્તા પર આવતા 15 વર્ષનો કિશોર દબાઇને મૃત્યુ પામ્યો હતો. મૃતક દિલાવરભાઇનો પુત્ર હોવાનું જાણવા મળ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...