• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર જિલ્લામાં ફલાઈંગ સ્કવોડનું ચેકિંગ : 10થી વધુ ગામના તલાટી ગેરહાજર

સુરેન્દ્રનગર જિલ્લામાં ફલાઈંગ સ્કવોડનું ચેકિંગ : 10થી વધુ ગામના તલાટી ગેરહાજર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની નીચે આવતા તમામ દસ તાલુકા અને જિલ્લાની કચેરી માટે ફ્લાઇંગ સ્કવોડની રચના સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે લીંબડી અને લખતર તાલુકાના 10 ગામડાની ગ્રામપંચાયતોમાં 10 તાલુકા કમ મંત્રી ગેરહાજર જોવા મળતા તંત્ર પણ સ્તબ્ધ થઇ ગયુ હતું.

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની નીચે આવતા તમામ દશ તાલુકા અને જિલ્લાની કચેરી માટે જિલ્લા વિકાસ અધિકારી મનીષકુમાર બંસલ દ્વારા કર્મચારીઓમાં કામનો વ્યાપ વધારવા માટે

અનુસંધાન પાના નં.3