તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |થાનની સર્વોદય સોસાયટીના બાલા હનુમાન મંદિરની ક્રિષ્ના મહિલા ધૂન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |થાનની સર્વોદય સોસાયટીના બાલા હનુમાન મંદિરની ક્રિષ્ના મહિલા ધૂન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |થાનની સર્વોદય સોસાયટીના બાલા હનુમાન મંદિરની ક્રિષ્ના મહિલા ધૂન મંડળની મહિલાઓ ધાર્મિક સાથે સેવાકીય પ્રવૃતીઓ પણ કરી રહી છે. છેલ્લા બે વર્ષથી ઘેર-ઘેર ધૂન ગાવા જઇને તેમાંથી થતી આવક ગાયના ઘાસચારા માટે વાપરવામાં આવે છે. જેમાં રકમ થાનની પાંજરાપોળમાં અર્પણ કરીને મહીલાઓ સેવાકીય કાર્યો કરી સુવાસ ફેલાવે છે.

થાનમાં મહિલા ધૂન મંડળ દ્વારા ગાય માટે ચારો એકત્રીત કરાય છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો