તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગરમાંથી શખ્સ સગીરાને ભગાડી ગયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરશહેરની ફિરદોશ સોસાયટી નર્મદા ક્વાર્ટસમાં રહેતી સગીરાને ધીરૂભાઈની વાડીની પાછળ રહેતો રોહિતભાઈ વનરાજસિંહ ઝાલા ભગાડી ગયો હતો. જોકે બનાવ અંગે યુવક ખોટા ઇરાદા સાથે લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે સગીરાને લઇ ગયાની સગીરાની માતા ફિરોજબેન સાબુદીનભાઈ મુલતાનીએ એ-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આથી રોહિતભાઈ વનરાજસિંહ ઝાલા સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પી.આઇ. આર.વી.ડામોર ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો