તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • સુરેન્દ્રનગર |ધ્રાંગધ્રા શહેરમાં સેવાકીય પ્રવૃતિઓ માટે કામ કરતી રોટરી કલબ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |ધ્રાંગધ્રા શહેરમાં સેવાકીય પ્રવૃતિઓ માટે કામ કરતી રોટરી કલબ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર |ધ્રાંગધ્રા શહેરમાં સેવાકીય પ્રવૃતિઓ માટે કામ કરતી રોટરી કલબ અને ઇન્હરવ્હિલ કલબના નવા હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં રોટરી કલબના પ્રમુખ તરીકે દલપતભાઇ સોની, સેક્રેટરી અશોકભાઇ કપૂર, ઇન્હરવ્હિલના પ્રમુખ તરીકે તૃપ્તીબેન ડાભીએ શપથ લીધા હતા. તકે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ આઇ.કે.જાડેજાએ જણાવ્યુ કે, સેવાકીય કાર્ય કરતી રોટરી કલબે વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન જેવા કાર્યો કરી શહેરના વિકાસમાં સહભાગી થવુ જોઇએ. પ્રસંગે પ્રહલાદભાઇ વાસુદેવાની, ડી.એ.પંચાલ, નવીનભાઇ વ્યાસ, વિશાલ અઢીયા, મનીષ પંચાલ, ભરતભાઇ ગજ્જર, અતુલભાઇ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો