તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરનાજય ગોપાલ યુવા ગ્રૂપ દ્વારા ભરવાડ સમાજના તેજસ્વી તારલાઓને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરનાજય ગોપાલ યુવા ગ્રૂપ દ્વારા ભરવાડ સમાજના તેજસ્વી તારલાઓને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરનાજય ગોપાલ યુવા ગ્રૂપ દ્વારા ભરવાડ સમાજના તેજસ્વી તારલાઓને સન્માનીત કરવા માટે 18મા સન્માન સમારોહનું આયોજન રવિવારના રોજ કરાયુ હતુ. પ્રસંગે સમાજના 166 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, વીઆઇપી ફાઇલ, શીલ્ડ અર્પણ કરાયા હતા. કાર્યક્રમમાં સૂરસાગર ડેરીના ચેરમેન રામભાઇ મેવાડા, ચીફ ઓફિસર ગિરીશભાઇ સરૈયા, લાલાભાઇ ગમારા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા જય ગોપાલ ગ્રૂપના પ્રમુખ સહિત સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો