તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | સાયલાતાલુકા પંચાયતના સભાખંડમાં સાયલા શહેરના રેવન્યુ તલાટી, તલાટી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર | સાયલાતાલુકા પંચાયતના સભાખંડમાં સાયલા શહેરના રેવન્યુ તલાટી, તલાટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સાયલાતાલુકા પંચાયતના સભાખંડમાં સાયલા શહેરના રેવન્યુ તલાટી, તલાટી મંડળના પ્રમુખ હેમભા ગગજીભા રાઠોડ વય મયાદાના કારણે નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો હતો. પ્રસંગે રૈયાભાઇ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય મહેશભાઇ મકવાણા, મામલતદાર પી.બી.ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી પી.પી.શેટી તથા તાલુકા પંચાયતના કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા. જેમાં નોલીના તલાટી કર્મચારી હેમભા રાઠોડ નિવૃત થતા અનેક કર્મચારીઓએ શાલ ઓઢાડી અને મોમેન્ટ આપી ભાવભીની વિદાય આપી હતી. તમામ કાર્યક્મનું સંચાલન તલાટી મલેક નઝીરખાને કર્યુ હતું.

નોલીના તલાટી મંત્રીનો વિદાય સમારંભ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો