તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નશાયુક્ત યુવાન છરી સાથે ઝબ્બે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર,વઢવાણ, જોરાવરનગર સહિતના વિસ્તારોમાં પોલીસતંત્રે કોમ્બીંગ નાઇટની કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન જોરાવરનગર પી.એસ.આઈ. એમ.એમ.લગધર, ચેતનપુરી ગોસ્વામી સહિતની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે રતનપર દતાત્રેય મંદિર પાસેથી રાત્રિના સમયે મોટરસાઇકલ લઈને નીકળેલા શખ્સને કેફીપીણુ પીધેલી હાલતમાં તેમજ છરી સાથે દબોચી લીધો હતો. શખ્સ દૂધરેજ કેનાલ પાસે રહેતો સજંયભાઈ હકાભાઈ સાકરીયા હોવાનું ખૂલતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એન.ડી.કલોત્રા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો