તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CCTVના નિયમ ભંગ બદલ બે વેપારી સામે કેસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતરપંથકની હોટલો અને દુકાનો પર દિગ્વિજયસિંહ જાડેજા, મહિપાલસિંહ રાણા સહિત એસ.ઓ.જી.ટીમે ચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં મેલાભાઈ ખોડાભાઈ ભરવાડની ચામુંડા હોટલ અને કાંતિલાલ મણીલાલની ઘૂઘરાવાળા હોટલમાં સીસી ટીવી હોવાનું ધ્યાને આવ્યુ હતું. ત્યારે પોલીસે બંને હોટલનાં વેપારીઓ સામે લખતર પોલીસ મથકે કેસ દાખલ કરતા વધુ તપાસ બી.વી.દેસાણીએ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો