• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | ચાતુર્વેદિયમચ્છુ કાંઠિયા મોઢ બ્રાહ્મણ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા

સુરેન્દ્રનગર | ચાતુર્વેદિયમચ્છુ કાંઠિયા મોઢ બ્રાહ્મણ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | ચાતુર્વેદિયમચ્છુ કાંઠિયા મોઢ બ્રાહ્મણ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ 9 ફેબ્રુઆરીના રોજ બ્રહ્મ સોસાયટી સુરેન્દ્રનગર ખાતે યોજાયો હતો. પાટોત્સવમાં નવચંડી મહાયજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા નરભેરામભાઇ ત્રિવેદી, ચંદુભાઇ ભટ્ટ, બળવંતરાય ત્રિવેદી, ભાનુભાઇ ત્રિવેદી, ભગવતીભાઇ જાની તથા સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...