• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગરમાં જય ગણેશ હીરો દ્વારા ફૂડપેકેટ વિતરણ કરાયું

સુરેન્દ્રનગરમાં જય ગણેશ હીરો દ્વારા ફૂડપેકેટ વિતરણ કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ¿સુરેન્દ્રનગરના નીચાણવાળા વિસ્તારોમા પાણીભરાઇ જતા લોકોના ધરોમાં પણ પાણી ફરી વળ્યા છે. ત્યારે લોકોને ધરમાં રહેવાજેવુ રહેતા રાંધી શકવાને કારણે ભુખ્યા રહેવાનો વારો આવે છે. વા કપરા સમયે એક બીજાને મદદ રૂપ થવાના આશયથી જય ગણેશ હીરોની ટીમ દ્વારા સતત ત્રણ દિવસથી દૂધથી થેલી, બિસ્કીટ, ફરસાણ સહિતના ફૂડ પેકેટનું વિવિધ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...