તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |પંડિતદિન દયાળ ઉપાધ્યાય સ્મૃતિ ટ્રસ્ટના ઉપક્રમે વઢવાણની કંસારા જ્ઞાતિની

સુરેન્દ્રનગર |પંડિતદિન દયાળ ઉપાધ્યાય સ્મૃતિ ટ્રસ્ટના ઉપક્રમે વઢવાણની કંસારા જ્ઞાતિની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |પંડિતદિન દયાળ ઉપાધ્યાય સ્મૃતિ ટ્રસ્ટના ઉપક્રમે વઢવાણની કંસારા જ્ઞાતિની વાડી ખાતે તા. 25 સપ્ટેમ્બરને રવિવારે મેડિકલ કેમ્પનું આયોજન કરાયુ હતુ. કેમ્પમાં નિષ્ણાત તબીબો ડો. સીધ્ધેશ વોરા, ડો. યોગેન્દ્રસિંહ સોલંકી, ડો. ધરાબેન, ડો. ચિંતન ગાંધી, ડો. ફોરમ સંઘવી દ્વારા વિવિધ રોગોના દર્દીઓનું નિદાન વિનામૂલ્યે કરી આપવામાં આવ્યુ હતુ. કેમ્પમાં ધારાસભ્ય વર્ષાબેન દોશી, વઢવાણ શહેર ભાજપ પ્રમુખ જશુભા ગોહિલ, મહામંત્રી પંકજ પરમાર, ચંદ્રસિંહ મોરી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

વઢવાણમાં દિનદયાળ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...