તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |રેલવે વિભાગના રેલવે પ્રોટેકશન ફોર્સ (આરપીએફ)ના 60 વર્ષની ઉજવણી

સુરેન્દ્રનગર |રેલવે વિભાગના રેલવે પ્રોટેકશન ફોર્સ (આરપીએફ)ના 60 વર્ષની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |રેલવે વિભાગના રેલવે પ્રોટેકશન ફોર્સ (આરપીએફ)ના 60 વર્ષની ઉજવણી પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર આરપીએફ બેરેક ખાતે વૃક્ષારોપણ કરાયુ હતુ. જેમાં રેલવે સ્ટેશન પાસે આવેલા બેરેકના મેદાનમાં ઇન્સપેકટર મુખત્યારસીંગ, વિજયદાન ગઢવી, કુલદીપસિંહ વાઘેલા, ઉમેદભા ગઢવી સહિતનાઓના હસ્તે વૃક્ષોનું રોપણ કરાયુ હતુ.

સુરેન્દ્રનગર આરપીએફ બેરેકમાં 50 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું

અન્ય સમાચારો પણ છે...