તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |ચોટીલાના આઇ.ટી.આઇમાં સોમવારે રાજ્યકક્ષાની સી.ટી.એસ નોન એફફી સપ્ટેમ્બર 2016ની

સુરેન્દ્રનગર |ચોટીલાના આઇ.ટી.આઇમાં સોમવારે રાજ્યકક્ષાની સી.ટી.એસ નોન એફફી સપ્ટેમ્બર 2016ની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |ચોટીલાના આઇ.ટી.આઇમાં સોમવારે રાજ્યકક્ષાની સી.ટી.એસ નોન એફફી સપ્ટેમ્બર 2016ની વિવિધ વિષયોની પરીક્ષા લેવાઇ હતી. જેમાં ચોટીલા,થાન, તથા સાયલા તાલુકાના કુલ 513 તાલીમાર્થીઓએ વિવિધ વિષયોની પરીક્ષા આપી હતી. ચોટીલાની આઇ.ટી.આઇની પરીક્ષાના ચેરમેન પી.આર.પટેલ, વાઇસ ચેરમેન શશીભાઇ પરમાર, એસ.એન.દવે, હરીશભાઇ ચાવડા, સહિતના સુપરવાઇઝરોની કામગીરી બજાવી હતી.

ચોટીલા ઔધો. તાલિમ કેન્દ્રમાં 513 તાલિમાર્થીએ પરીક્ષા આપી

અન્ય સમાચારો પણ છે...