તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્યાંક શહીદોની યાદમાં પ્રાર્થના તો ક્યાંક આક્રોશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરનીસરદાર પટેલ વિદ્યાલય ખાતે તાજેતરમાં ઉરી આતંકવાદી હૂમલામાં શહીદ થનારા ભારતીય વિરોને શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ હતી. પ્રસંગે શાળાના સંચાલકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઘટનાને વખોડી કાઢી શહીદોને બે મીનીટ મૌન પાળી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. જ્યારે પાટડીમાં વિશ્વહિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા કાશ્મિર નાં ઉરીમાં આતંકવાદ નો ભોગ બનેલા ૧૮ જવાનો ને શ્રધ્ધાંજલી નો કાર્યક્રમ યોજાયો હતો. જેમા બજરંગદળ દ્વારા પાકિસ્તાન અને આતંકવાદ વિરુધ્ધ સુત્રોચ્ચારો કરી આતંકવાદ ના પુતળા નુ દહન કરવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...